GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહારાણી શ્રી નંદકુવરબા આશ્રય ગૃહ ખાતે  રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી 

MORBI:મોરબી મહારાણી શ્રી નંદકુવરબા આશ્રય ગૃહ ખાતે  રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી

 

 


દિન દયાલ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગતમોરબીમાં શહેરી ઘરવિહોણા અને નિરાધાર લોકો માટે આશ્રયગૃહ માનનીય કમિશ્નર શ્રી સ્વપ્નિલ ખરે (IAS),તથા ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળા ના માર્ગદર્શન હેઠળ શ્રી સિદ્ધિ ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલિત છે.આશ્રયગૃહ ખાતે લાભાર્થીઓને રહેવા જમવા ઉપરાંત તમામ પ્રાથમિક સુવિધાઓ તથા જુદી જુદી સરકારી યોજનાઓના લાભો અપાવવામાં આવે છે આ ઉપરાંતઘરવિહોણા અને પરિવારથી દૂર લાભાર્થીઓને પરિવારજનોની કમીનો અહેસાસ ન થાય તે માટે ગૃહ સંચાલકો દ્વારા અનેક મનોરંજક કાર્યક્રમો સહિત દરેક તહેવારો ની ઉજવણી કરવામાં આવે છે. આ મુજબ ઉપસ્થિત 70 થી પણ વધુ ભાઈઓ એ રાખડી બંધાવીને પોતાના પરિવારમાં હોવાનો હુંફાળો અહેસાસ કર્યો હતો અને ધન્યતા અનુભવી હતી આ આયોજન સફળતાપૂર્વક પાર પડે તે માટે સંચાલક સંસ્થાના પ્રતિનિધિઓએ તથા સ્વયંસેવકોએ મત ઉઠાવી હતીગૃહમાં લાભાર્થીઓને રહેવા જમવા ઉપરાંત તમામ પ્રાથમિક સુવિધાઓ તથા જુદી જુદી સરકારી યોજનાઓના લાભો અપાવવામાં આવે છે આ ઉપરાંતઘરવિહોણા અને પરિવારથી દૂર લાભાર્થીઓને પરિવારજનોની કમીનો અહેસાસ ન થાય તે માટે ગૃહ સંચાલકો દ્વારા અનેક મનોરંજક કાર્યક્રમો સહિત દરેક તહેવારો ની ઉજવણી કરવામાં આવે છે. આ મુજબ ઉપસ્થિત 70 થી પણ વધુ ભાઈઓ એ રાખડી બંધાવીને પોતાના પરિવારમાં હોવાનો હુંફાળો અહેસાસ કર્યો હતો અને ધન્યતા અનુભવી હતી આ આયોજન સફળતાપૂર્વક પાર પડે તે માટે સંચાલક સંસ્થાના પ્રતિનિધિઓએ તથા સ્વયંસેવકોએ મત ઉઠાવી હતી ગૃહમાં લાભાર્થીઓને રહેવા જમવા ઉપરાંત તમામ પ્રાથમિક સુવિધાઓ તથા જુદી જુદી સરકારી યોજનાઓના લાભો અપાવવામાં આવે છે આ ઉપરાંતઘરવિહોણા અને પરિવારથી દૂર લાભાર્થીઓને પરિવારજનોની કમીનો અહેસાસ ન થાય તે માટે ગૃહ સંચાલકો દ્વારા અનેક મનોરંજક કાર્યક્રમો સહિત દરેક તહેવારો ની ઉજવણી કરવામાં આવે છે. આ મુજબ ઉપસ્થિત 70 થી પણ વધુ ભાઈઓ એ રાખડી બંધાવીને પોતાના પરિવારમાં હોવાનો હુંફાળો અહેસાસ કર્યો હતો અને ધન્યતા અનુભવી હતી આ આયોજન સફળતાપૂર્વક પાર પડે તે માટે સંચાલક સંસ્થાના પ્રતિનિધિઓએ તથા સ્વયંસેવકોએ. જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!