GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:76માં પ્રજાસતાક દિનની વિરપરડા ગામમાં ધામધૂમ પૂર્વક ઉજવણી
MORBI:76માં પ્રજાસતાક દિનની વિરપરડા ગામમાં ધામધૂમ પૂર્વક ઉજવણી
સમગ્ર ભારતદેશ માં આજરોજ 76મો પ્રજાસતાક દિન ઉજવવામાં આવ્યો હતો ત્યારે મોરબી તાલુકાનું વિરપરડા ગામ પણ દેશભક્તિ ના રંગે રંગાયો હતો . મહાવીરસિંહ જાડેજા ના હસ્તે પ્રાથમિક શાળાના પટાંગણ માં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતુ.આ કાર્યક્રમ માં ગામ ના સૌ લોકો જોડાયા હતા.નાના નાના ભૂલકાઓએ દેશભક્તિ ગીત પર ડાન્સ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.








