GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI -મોરબી સ્વ.હરીશભાઈ વજેશંકર જોશીનું દુઃખદ અવસાન / ઉઠમણું

MORBI -મોરબી સ્વ.હરીશભાઈ વજેશંકર જોશીનું દુઃખદ અવસાન / ઉઠમણું

 


ચા. મ. મોઢ બ્રાહ્મણ મુ. લૂંટાવદર હાલ મોરબી સ્વ.વજેશંકર જેઠાલાલ જોશી ના પુત્ર સ્વ.હરીશભાઈ વજેશંકર જોશી ઉમર વર્ષ ૬૨ ( જે કે ક્લોક પાર્ટ )જે કિશોરભાઈ વજેશંકર જોશી ના નાના ભાઈ તથા આદર્શભાઈ જોશી તથા જાનવીબેન ના પિતાશ્રી તથા ચિરાગકુમાર વીરેન્દ્ર ભાઈ દવે ના સસરા તથા દર્શનભાઈ તથા ભાવિકભાઈ ના કાકા તથા સ્વ.જટાશંકર રામચંદ્ર જાની ના જમાઈ નું તારીખ ૪/૧/૨૦૨૫ ના રોજ કૈલાસવાસ થયેલ છે તેમનું ઉઠમણું તથા પિયર પક્ષ નું બેસણું તારીખ ૬/૧/૨૦૨૫ ને સોમવાર ના રોજ સાંજે ૪ થી ૫, ચા. મ. મોઢ વાડી, ૧૦-૧૧ સાવસર પ્લોટ, મોરબી.કિશોરભાઈ જોશી ૯૮૨૫૨૬૨૫૫૫ આદર્શ જોશી ૯૮૨૫૫૬૨૫૧૧

Back to top button
error: Content is protected !!