GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સ્વ. પ્રવિણભાઈ કરશનભાઈ પાડલીયાનું દુઃખદ અવસાન / બેસણું

 

MORBI:મોરબી સ્વ. પ્રવિણભાઈ કરશનભાઈ પાડલીયાનું દુઃખદ અવસાન / બેસણું

 

 

દીલગીરી સાથ જણાવવાનું કે અમારા પરમ પુજય પિતાશ્રી સ્વ. પ્રવિણભાઈ કરશનભાઈ પાડલીયા સંવત ર૦૮૨ પોષ સુદ-૧ ને રવિવાર તા. ૨૧-૧૨-૨૦૨પ ના રોજ રામ ચરણ પામેલ છે. ઇશ્વરને ગમ્યુ તે ખરૂ, પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.

॥ સદ્ગત નું બેસણું ॥ તારીખ :- ૨૫-૧૨-૨૦૨૫ ને ગુરૂવાર સમય :- સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે સ્થળ :- અમારા નિવાસ સ્થાને, શકત શનાળા.॥ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ॥

ભુદરભાઇ કરશનભાઇ પાડલીયા અશ્વિનભાઇ કરશનભાઇ પાડલીયા ગૌરવભાઈ પ્રવિણભાઇ પાડલીયા – તથા પાડલીયા પરિવારના જય શ્રી કૃષ્ણ

Back to top button
error: Content is protected !!