GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી વેદાંશી દેવેનભાઈ વ્યાસનું દુઃખદ અવસાન / બેસણું
MORBI:મોરબી વેદાંશી દેવેનભાઈ વ્યાસનું દુઃખદ અવસાન / બેસણું
મોરબી : વેદાંશી દેવેનભાઈ વ્યાસ (ઉ.વ.૧૨) તે શિવધનભાઈ જુગતરામ વ્યાસની પૌત્રી, યજ્ઞેશભાઈ શિવધનભાઈ વ્યાસની ભત્રીજી અને દેવેનભાઈ શિવધનભાઈ વ્યાસની પુત્રીનું તા. ૦૫-૧૧-૨૦૨૪ ને મંગળવારના રોજ દુખદ અવસાન થયું છે સદગતનું બેસણું તા. ૦૭-૧૧-૨૦૨૪ ને ગુરુવારના રોજ બપોરે ૩ થી ૬ કલાકે કોમ્યુનીટી હોલ, બાલા હનુમાનજી મંદિર બાજુમાં, ચંદ્રેશનગર, નવા બસ સ્ટેન્ડ પાછળ મોરબી ખાતે રાખેલ છે અને પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે
નોંધ : લૌકિક પ્રથા બંધ રાખેલ છે મો. ૯૮૨૫૭ ૭૭૬૬૬