MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી – ભરતકુમાર ધીરજલાલ ભટ્ટનું દુઃખદ અવસાન – બેસણું
MORBI:મોરબી – ભરતકુમાર ધીરજલાલ ભટ્ટનું દુઃખદ અવસાન – બેસણું

મોરબી – મૂળ ઢસા નિવાસી ભરતકુમાર ધીરજલાલ ભટ્ટનું તા. ૨૬ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા. ૨૮ને શનિવારના રોજ સાંજે ૪:૦૦ થી ૬:૦૦ ઢસા મુકામે રાખેલ છે. પિયરપક્ષનું બેસણું તા. ૩૦ને સોમવારે સાંજે ૪:૦૦ થી ૬:૦૦, તક્ષશિલા એપાર્ટમેન્ટ, પટેલ કન્યા છાત્રાલયની બાજુમાં, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે.
લી.પ્રવીણભાઈ-૯૯૭૮૯૩૨૭૮૯ – નીલેશભાઈ- ૯૮૨૫૯૮૮૫૯૬- ભરતભાઈ- ૯૬૮૭૬૨૫૫૦૮ – પંકજભાઈ- ૯૯૨૫૨૩૫૨૬૬






