GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સ્વ સંદિપભાઈ મઘુસુદન ભાઈ જાનીનું દુઃખદ અવસાન – બેસણું

 

MORBI:મોરબી સ્વ સંદિપભાઈ મઘુસુદન ભાઈ જાનીનું દુઃખદ અવસાન – બેસણું

 

 

મોરબી: જુનાઘાટીલા નિવાસી મધુસુધનભાઈ નરભેરમભાઈ જાની ના પુત્ર ઋતુભાઈ (લાલભાઈ) જાની, ના નાના ભાઈ પંકજભાઈ ભટ્ટ, ના સાળા સંદીપભાઈ (સંજયભાઈ) મધુસુદનભાઈ જાની (ઉ.વ. 34) નું 29/12/2025 ને રવિવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેનું બેસણું તારીખ : 01/01/2026 ને ગુરુવારના રોજ બપોરે 3:00 થી 6:00 તેમના નિવાસ સ્થાન જુના ઘાટીલા મુકામે રાખેલ છે.

Back to top button
error: Content is protected !!