MORBI:મોરબી સ્વ.કિશોરભાઈ પ્રેમજીભાઈ ચિખલીયાનું દુઃખદ અવસાન – બેસણું

MORBI:મોરબી સ્વ.કિશોરભાઈ પ્રેમજીભાઈ ચિખલીયાનું દુઃખદ અવસાન – બેસણું
અત્યંત દુઃખ સાથે જણાવવાનું કે, મોરબી નિવાસી સ્વ. કિશોરભાઈ પ્રેમજીભાઈ ચિખલીયાનું તારીખ ૩૦-૦૩-૨૦૨૬, સોમવારના રોજ અવસાન થયું છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.
બેસણું તારીખ: ૦૨-૦૪-૨૦૨૬, ગુરૂવાર મોરબી ખાતે સમય: સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ સ્થળ: જય દ્વારકાધીશ ફાર્મ-૧, રવાપર ધૂનડા રોડ, મોરબી.સરવડ ખાતે સમય: બપોરે ૪:૦૦ થી ૬:૦૦ સ્થળ: પટેલ સમાજ વાડી, સરવડ.
વિશેષ નોંધ:સાસરીયા પક્ષનું બેસણું પણ સાથે રાખેલ છે.
શોકતુર પરિવાર: રજનીકાંતભાઈ પ્રેમજીભાઈ ચિખલીયા
મહેન્દ્રભાઈ પ્રેમજીભાઈ ચિખલીયા ,ધનજીભાઈ લવજીભાઈ ચિખલીયા,પરેશભાઈ ધનજીભાઈ ચિખલીયા,કમલેશભાઈ ધનજીભાઈ ચિખલીયા,વિશાલભાઈ કિશોરભાઈ ચિખલીયા
હાર્દિકભાઈ રજનીકાંતભાઈ ચિખલીયા,રવિભાઈ મહેન્દ્રભાઈ ચિખલીયા સંપર્ક (મોબાઈલ નંબર):૯૮૨૫૨ ૬૬૬૬૬ / ૯૭૧૨૬ ૫૫૫૫૬ ચિખલીયા પરિવારના જય શ્રી કૃષ્ણ










