GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી નિવાસી સ્વ. રાજેશભાઈ રતિલાલ ભાઈ ગણાત્રા નું દુઃખદ અવસાન

MORBI:મોરબી નિવાસી સ્વ. રાજેશભાઈ રતિલાલ ભાઈ ગણાત્રા નું દુઃખદ અવસાન
મોરબી નિવાસી સ્વ. રાજેશભાઈ રતિલાલ ભાઈ ગણાત્રા (રાજુભાઈ ગીરનારી)-ઉ.વ.૬૫ તે સ્વ.રતિલાલભાઈ તુલસીદાસ ગણાત્રા ના સુપુત્ર, વિશાલ ભાઈ ગણાત્રા તથા ભૂમિકા બેન મનિષ કુમાર ફેફર ના પિતા, હસમુખભાઈ ગણાત્રા, , સ્વ.દીલીપભાઈ ગણાત્રા, મનોજભાઈ ગણાત્રા, કુસમબેન રમેશચંદ્ર દક્ષિણી, નીતાબેન સુભાષભાઈ કોટક ના ભાઈ, સ્વ.રમણીકભાઈ માવજીભાઈ પુજારા ના જમાઈ નું તા.૨૪-૧૨-૨૦૨૫ બુધવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. *સદ્ગત નુ ઉઠમણું તથા સસરા પક્ષ ની સાદડી તા.૨૬-૧૨-૨૦૨૫ શુક્રવાર, સાંજે ૪ થી ૫, જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે.







