GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારા ના વિરપર ગ્રામ પંચાયતમાં ઉપ સરપંચ તરીકે સંગીતાબેન પ્રભુભાઈ બાવરવા ની વર્ણી
TANKARA:ટંકારા ના વિરપર ગ્રામ પંચાયતમાં ઉપ સરપંચ તરીકે સંગીતાબેન પ્રભુભાઈ બાવરવા ની વર્ણી

ટંકારા તાલુકાના વિરપર ગ્રામ. પંચાયત ખાતે ઉપ સરપંચ ની સર્વા નું મતે બધા સભ્યો ની હાજરીમા સરપંચ ના અઘ્યક્ષ સ્થાને બેઠક મળેલ આ બેઠકમાં ઉપ સરપંચ તરીકે સંગીતાબેન પ્રભુ ભાઈ બાવરવા ની વર્ણી કરેલ જુના ઉપ સરપંચ મંજુલાબેન અજરામ ભાઈ મુન્દડીયા એ ઘરકામ ની વ્યસ્ત ના કારણે રાજીનામુ આપેલ છે

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93




