AHAVA
Dang: બ્રહ્મકુમારીઝ આહવા કેન્દ્ર દ્વારા તમાકુ મુક્તિ દિવસની ઉજવણી કરાઇ
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

આહવા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હરિચંદભાઇ ભોયેએ આ વ્યસન મુક્તિ રેલીને લીલીં ઝંડી આપી હતી. જેમા વ્યસ ન મુક્તિના સુત્રોચાર કરવામાં આવ્યાં હતા.
આ પ્રસંગે બ્રહ્માકુમારી ઇનાબેને બાળકોને વ્યસનમુક્તિના ચિત્રો દ્વારા તમાકુથી થતા નુકસાન વિશે સમજ આપી હતી. સાથે જ તમાકુથી થતાં કેન્સરના રોગો વિશે પણ સમજાવ્યાં હતા.




