MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં મોસમનો પહેલો વરસાદ, વીજ તંત્ર ની પ્રિમોન્સુન કામગીરીના ઉડયા ધજીયા!
MORBI:મોરબીમાં મોસમનો પહેલો વરસાદ, વીજ તંત્ર ની પ્રિમોન્સુન કામગીરીના ઉડયા ધજીયા!
મોરબીમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે આકાશમાં ઘટાડો વાદળા ચડી આવતા વરસાદ પડશે તેવી આશા બંધાઈ હતી અને લોકો સમજે તે પહેલા જ અનરાધાર વરસાદ શરૂ થયો હતો અને વરસાદ પડતા ની સાથે જ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો જે વરસાદ પહેલા વીજતંત્ર એ કરેલી પ્રમુખની કામગીરીના ધજયા ઉડી ગયા છે જ્યારે હાલ પડેલા વરસાદથી ચારે બાજુ પાણી પાણી દેખાઈ રહ્યું છે અને વરસાદી પાણીના નિકાલ બંધ કરી દીધા હોવાથી નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાયા છે અને હજુ તો આનો પહેલો વરસાદ છે આખું ચોમાસું બાકી છે ત્યારે જો એકી સાથે દશ ઇંચ વરસાદ પડે તો મોરબી શહેર ની શું પરિસ્થિતિ સર્જાઈ શકે છે તે લોકો સમજી શકે છે પણ કેમ કોઈ વિરોધ કરતા નથી તે પણ એક હકીકત છે.
રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી