MORBIMORBI CITY / TALUKO

MORBI – મોરબીના વિરપરડા ગામનું ગૌરવ:શબાના કાસમભાઈ સુમરા NMMS પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે

MORBI – મોરબીના વિરપરડા ગામનું ગૌરવ:શબાના કાસમભાઈ સુમરા NMMS પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે

 

 

મોરબી ના વિરપરડા ગામ ની દીકરી શબાના કાસમભાઈ સુમરાએ તાજેતરમાં લેવાયેલ ધોરણ-૮ એનએમએમએસ (નેશનલ મીન્સ કમ-મેરિટ સ્કોલરશિપ)ની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે પાસ કરતા રાજ્ય સરકાર તરફથી રૂા.૨.૫૦ લાખ પ્રોત્સાહનરૂપી ઈનામ આપવામાં આવ્યું છે.દિકરીના પિતા કાસમભાઈ સુમરા રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. સાધરણ પરિવારમાંથી હોવા છતાં દિકરીએ અથાગ મહેનત કરી રાજ્યમાં સ્થાન પ્રાપ્ત કરી વિદ્યાર્થીઓને ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું હતું અને સમગ્ર સુમરા સમાજ અને વિરપરડા ગામ નું નામ રોશન કર્યું હતું.

Back to top button
error: Content is protected !!