GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના રામધન આશ્રમ માં શરદપૂનમની ઉજવણી !
MORBI:મોરબીના રામધન આશ્રમ માં શરદપૂનમની ઉજવણી !
આજે શરદ પૂર્ણિમાના પાવન અવસરે મોરબીના રામધન આશ્રમ ખાતે મહંત ભાવેશ્વરીમાં ના સાનિધ્યમાં ઉમિયા માતાજીનો યજ્ઞ, કુંવારીકા પુજા, મહા આરતી સહિતના કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી.
તેમજ સંત રત્નેશ્વરીદેવીના જન્મ દિવસ નિમિત્તે કાલીકાનગર સ્કૂલના બાળકોને શિક્ષણ કીટ તેમજ દીકરીઓને લાણી બાળકોને ભોજન આયોજન કરવા આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિલીપભાઈ, દેવકણભાઈ, કેશુભાઈ, ત્રિભોવનભાઈ, દિનેશભાઈ, ચુનીભાઈ, મહેશભાઈ અધારા કાળુભાઈ તેમજ આશ્રમના ભાઈઓ બહેનોએ જહેમત ઉઠાવી હતી. તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે.
રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી
મો.નં.૯૯૭૮૩૯૮૮૮૫