GUJARAT

છોટાઉદેપુર જિલ્લાના નવનિયુક્ત કલેકટરશ્રી ગાર્ગી જૈને પદભાર સંભાળ્યો

મૂકેશ પરમાર,,નસવાડી
છોટાઉદેપુર જિલ્લાના નવનિયુકત કલેકટરશ્રી ગાર્ગી જૈને એમનો પદભાર સંભાળી લીધો છે.જિલ્લા સેવાસદન ખાતે જિલ્લાના વહિવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી પ્રાથમિક પરિચય કેળવવા સાથે જિલ્લાની વર્તમાન પરિસ્થિતીથી વાકેફ થયા હતા. તેઓ ૨૦૧૫ની બેચના આઇએએસ અધિકારી છે. આ અગાઉ તેઓ નિયામક તરીકે રોજગાર અને તાલીમ ગાંધીનગર ખાતે તરીકે ફરજ બજાવતા હતા.

Back to top button
error: Content is protected !!