GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદના રણછોડગઢ ગામે જુગાર રમતાં છ ઈસમો ઝડપાયા

Halvad:હળવદના રણછોડગઢ ગામે જુગાર રમતાં છ ઈસમો ઝડપાયા

 

 


હળવદ તાલુકાના રણછોડગઢ ગામે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આરોપી (૧) લાલજીભાઈ માનસંગભાઈ બાવરવા (૨) હરેશભાઈ બચુભાઈ પરમાર (૩) રાજેશભાઈ મનજીભાઈ પરમાર (૪) કાળુભાઈ વશરામભાઈ ભોજૈયા (૫) બચુભાઈ કાનજીભાઈ પરમાર અને (૬) મનુભાઈ રણછોડભાઈ શિહોરાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,050 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હ

Back to top button
error: Content is protected !!