GUJARAT
સંત શિક્ષણાનુભવ પ્રાથમિક શાળા દ્વારા આયોજિત આજ રોજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ની ઉજવણી.

સંત શિક્ષણાનુભવ પ્રાથમિક શાળા દ્વારા આયોજિત આજ રોજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ની ઉજવણી.
અમીન કોઠારી મહીસાગર….
સંતરામપુર નગર પાલિકા ના પ્રમુખ નિશાબેન મોદી દ્વારા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.
દીપ પ્રાગટ્ય
પ્રાર્થના
સ્વાગત ગીત
અને
આંગળવાળી, બળવાટિકા અને ધોરણ ૧ ના બાળકો ને પ્રવેશ અપાયો.

અમૃતવચન તેમજ CET જ્ઞાનસાધના ના રાજ્ય મેરિટ માં આવનાર બાળકોનું સમ્માન.
૩ થી ૮ ના તેજસ્વી તારલાઓનું સમ્માન કરાયું.
પ્રમુખ નું ખુબજ સુંદર માર્ગદર્શન તેમજ આભરવિધી બાદ આ કાર્યક્રમ પૂર્ણ કર્યો