GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં શનાળા રોડ પર મહાનગરપાલીકા દ્વારા નાના મોટા દબાણો દૂર કરવામાં આવ્યા
MORBI:મોરબીમાં શનાળા રોડ પર મહાનગરપાલીકા દ્વારા નાના મોટા દબાણો દૂર કરવામાં આવ્યા
મોરબી મહાનગરપાલિકાની અલગ અલગ વિભાગની ટિમો દ્વારા આજે શનાળા રોડ ઉપર ડ્રાઇવ યોજવામાં આવી રહી છે.મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરેની આગેવાનીમાં આ ડ્રાઈવ યોજાઈ રહી છે.જેમાં ઉમિયા સર્કલ થી બસ સ્ટેન્ડ સુધી મંડપ, કેબિન કે અન્ય નડતરરૂપ દબાણો હટાવવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીના કમિશનર જણાવ્યું કે દર અઠવાડિયે એક રોડના દબાણની સાફ-સફાઈ કરાશે