GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના આલાપ પાર્કમાં સોસાયટીમાં આંટાફેરા કરતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ
MORBI:મોરબીના આલાપ પાર્કમાં સોસાયટીમાં આંટાફેરા કરતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ
મોરબીના આલાપ પાર્કમાં રાત્રીના તસ્કરો આંટા ફેરા કરતા જોવા મળ્યા હતા સોસાયટીના જુદા જુદા સીસીટીવી કેમેરામાં તસ્કરો કેદ થયા હતા અલગ અલગ કેમેરામાં અંદાજે ચાર જેટલા ઈસમો જોવા મળી રહ્યા છે એકાદ બે ઘરમાં ચોરીનો પ્રયાસ પણ તેઓ કરી રહ્યા છે જોકે લોકો જાગી જતા ચોર નાસી છુટ્યા હતા પરંતુ ફરી એક વખત તસ્કરોએ આંટા ફેરા કરી પોલીસના નાઈટ પેટ્રોલિંગના દાવાની પોલ ખોલી નાખી છે રાત્રીના તસ્કરો માટે મોકળું મેદાન જોવા મળી રહ્યું છે નાઈટ પેટ્રોલિંગ કહેવા પુરતું હોય તેવી ચર્ચા પણ જોવા મળી રહી છે