GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી શ્રીમાળી સામવેદી બ્રાહ્મણ પ્રગતિ મંડળ, દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

 

MORBI:મોરબી શ્રીમાળી સામવેદી બ્રાહ્મણ પ્રગતિ મંડળ, દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

 

 

શ્રીમાળી સામવેદી બ્રાહ્મણ પ્રગતિ મંડળ, મોરબી દ્વારા સ્નેહમિલન તેમજ સુરૂચિ ભોજનનો સમારોહ નુ ભવ્ય આયોજન કરવામા આવેલ , સમારોહના ઉપપ્રમુખ શ્રી જગદીશભાઈ અનુલાલભાઈ ઓઝા એડવોકેટ તથા શ્રીમતી સરોજબેન દિલીપભાઈ ઓઝા દ્વારા પ્રાસંગીક ઉધબોધન કરી સંગઠન એજ શક્તિ , આવા મિલન સમારોહ સર્વેની હાજરી આપવા અપીલ કરેલ હતી, સર્વે ટ્રસ્ટી ઓએ તેમજ કાર્યકરો એ કાર્યક્રમ સફળ બનાવવા મહેનત કરી હતી

Back to top button
error: Content is protected !!