GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ચાચાપર ગામે સોન કંસારી યાને કે ઘુમલી નું પતન નાટક અને કોમિક ભજવાશે
MORBI:મોરબીના ચાચાપર ગામે સોન કંસારી યાને કે ઘુમલી નું પતન નાટક અને કોમિક ભજવાશે
મોરબીના ચાંચાપર સમસ્ત ગામ તથા શ્રી યુવા શક્તિ નાટક મંડળ ચાંચાપર દ્વારા તા. 02-11-2024 ને શનિવારના રોજ રાત્રે 9:00 કલાકે બાપાસિતારામ મઢૂલી પાસે ચાંચાપર ગામ ખાતે મહાન ઐતિહાસિક નાટક સોન કંસારી યાને કે ઘુમલીનું પતન તથા પેટ પકડાવીને હસાવતુ કોમીક આત્મારામ ઘડિયારીનુ નાટકનું આયોજન કરવામાં આવ્યું છે.તેથી આ નાટક અને કોમિક નિહાળવા નાટકપ્રેમી જનતાને ચાંચાપર સમસ્ત ગામ તથા યુવા શક્તિ નાટક મંડળ ચાંચાપર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.