GUJARATMORBIMORBI CITY / TALUKO
TANKARA: ટંકારા વિધાર્થી એકતા સંગઠને ઓટાળા પ્રા.શાળાના બાળકોને રંગબેરંગી પતંગો આપી આકાશી પર્વની સાવચેતી રાખવી સમજણ આપી

TANKARA: ટંકારા વિધાર્થી એકતા સંગઠને ઓટાળા પ્રાથમિક શાળાના બાળકોને રંગબેરંગી પતંગો આપી આકાશી પર્વની સાવચેતી રાખવી સમજણ આપી
ટંકારા તાલુકાના ઓટાળા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી એકતા સંગઠનના પ્રમુખ બેચર ધોડાસરા દ્વારા શાળામાં અભ્યાસ કરતા ભુલકાઓ માટે રંગબેરંગી પતંગો અને ઉતરાયણ પર્વ દરમિયાન રાખવાની કાળજી અંગે વિસ્તૃત માહિતી આપી આકાશી તહેવાર નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. આ તકે શાળાના આચાર્ય કુંડાલિયા સુનિલ સાહેબ સહિતના શિક્ષકોએ માર્ગદર્શન આપ્યું હતું.






