MORBI મોરબી આયુષ હોસ્પિટલ માં ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વધુ એક વેન્ટીલેટર પરના ગંભીર કેસની સફળતાપૂર્વક સારવાર
MORBI મોરબી આયુષ હોસ્પિટલ માં ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વધુ એક વેન્ટીલેટર પરના ગંભીર કેસની સફળતાપૂર્વક સારવાર
26 સપ્ટેમ્બર,2025 ના રોજ રાત્રે એક 26 વર્ષના દર્દી આયુષ હોસ્પિટલ માં ઇમરજન્સી વિભાગ માં બેભાન હાલત માં આવ્યા, ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા તપાસ કરતાં જણાયું કે દર્દી ને અચાનક થી આંચકી આવી ગઈ હતી, બે દિવસ થી તાવ હતો અને બેભાન હાલત થઈ હતી તેમજ સ્વસન ક્રિયા પણ બેભાન હાલત ની સાથે ગંભીર જણાતાં ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા તાત્કાલિક તેમને વેન્ટીલેટેર પર મૂકવામાં આવ્યા અને આગળ તપાસ કરતાં જણાયું કે દર્દી ને મેનીંજાઇટીસ નામ નું મગજ નું ગંભીર ઇન્ફેકશન લાગુ પડેલ છે. દર્દીની સારવાર ખૂબ સફળતાપૂર્વક થતાં 36 કલાકમાં દર્દીને વેન્ટીલેટેર પરથી ઉતારી દેવામાં આવ્યા અને માત્ર પાંચ દિવસ માં દર્દી ને સાવ સારું થય જતાં જરૂરી દવાઓ સાથે હોસ્પિટલમાંથી રજા કરવામાં આવી. આથી ડો. સત્યજીતસિંહ જાડેજા સાહેબ અને આયુષ હોસ્પિટલ દ્વારા વધુ એક દર્દી ને નવજીવન મળ્યું.