GUJARATMORBIMORBI CITY / TALUKO

TANKARA:ટંકારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ચાર્મીબેન સેજપાલનો આજે જન્મદિવ

 

TANKARA:ટંકારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ચાર્મીબેન સેજપાલનો આજે જન્મદિવ

 

 


ટંકારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ચાર્મીબેન સેજપાલનો આજે જન્મદિવસ છે ચાર્મીબેને આજે જીવનના ૩૨ વર્ષ પૂર્ણ કરી ૩૩ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે નાની વયે જ તેઓએ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પદની જવાબદારી સાંભળી રઘુવંશી સમાજ અને સેજપાલ પરિવારનું ગૌરવ વધાર્યું છે આજે તેમના જન્મદિવસ પ્રસંગે તાલુકા પંચાયતના સદસ્યો, રાજકીય આગેવાનો, પરિવાર અને વાત્સલ્યમ્ સમાચાર ટીમ તરફથી જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે

Back to top button
error: Content is protected !!