MORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના લજાઈ પાસે કારચાલકે બાઈકને હડફેટે લેતા એક નું મોત
TANKARA:ટંકારાના લજાઈ પાસે કારચાલકે બાઈકને હડફેટે લેતા એક નું મોત
ટંકારાના લજાઈ પાસે હોનેસ્ટ હોટલ સામે રોડ એક અજાણ્યા ફોરવ્હીલ ચાલકે પોતાના હવાલાવાળી ફોરવ્હીલ કાર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી જતા હતા.તે સમયે હોનેસ્ટ હોટલ નજીક બાઈકને હડફેટે લેતા બાઈકચાલક મનીષાબેનને માથામાં તથા પગમાં ઇજા પહોચાડી હતી અને બાઈક પર સવાર આનંદને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા પહોચાડી હતી.તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, આ બનાવ અંગે મનીષાબેને તે કારચાલક સામે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.