MORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના લતીપર રોડ ઉપર એલ્યુમિનિયમ વાયરના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા
TANKARA:ટંકારાના લતીપર રોડ ઉપર એલ્યુમિનિયમ વાયરના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા
મોરબી એલસીબીને બાતમી મળેલ કે, ટંકારા લતીપર રોડ પર સરાયા ગામના પાટીયા પાસે આવેલ સપનેશ્વર મહાદેવના મંદિર સામે રોડ ઉપર બોલેરો ગાડી નં.- GJ 12-BZ-6538 વાળીમાં ગે.કા. રીતે બીલ વગરના એલ્યુમીનીયમના વાયરો ભરેલ છે. જે હકિકત આધારે તપાસ કરતાસિંકદર રહેમતુલ્લાભાઈ મોખા ઉ.વ.૩૦, મુસ્તફા યુસુફભાઇ વઢવાણવાળા ઉ.વ.૩૬ એલ્યુમીનીયમના વાયરો આશરે ૧૬૩૦ કિગ્રા કિ.રૂ.૩,૨૬,૦૦૦/- તથા બોલેરો ગાડી કિ.રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૭,૨૬,૦૦૦/- નો મુદામાલ મળી આવતા ચોરી કે છળકપટથી મેળવેલ શકમંદ મિલકત તરીકે CRPC કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી બન્ને ઇસમોને સી.આર.પી.સી. કલમ-૪૧(૧) ડી મુજબ અટક કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.