MORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે ટંકારા તાલુકાના પ્રા.આ. કેન્દ્ર તેમજ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે ત્રણ સફળ પ્રસૂતિ કરાવી
TANKARA:ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે ટંકારા તાલુકાના પ્રા.આ. કેન્દ્ર તેમજ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે ત્રણ સફળ પ્રસૂતિ કરાવી
હાલમાં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે માનનીય જિલ્લા વિકાસ અધિકાીશ્રી જે. એસ. પ્રજાપતિ સાહેબની ચૂચના તેમજ CDHO ડો. ડી. બી.મહેતા સાહેબ,RCHO ડો. સંજય સાહ સાહેબ તથા THO ડો.ડી.જી. બાવારવા સાહેબના માર્ગદર્શન નીચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેકનામ ખાતે ભૂતકોટડા ગામના વાડી વિસ્તારના બે સગર્ભા બહેનોની ડિલિવરી થયેલ. જે માટે આયુષ ડો. એચ. પી. સરવૈયા તથા ફિમેલ હેલ્થ વર્કર સાયમાંબેન કડીવાર તથા યાસ્મીનબેન દેકાવડિયાએ ભારે જહમત ઉઠાવેલ.આ ઉપરાંત પ્રા. આ. કેન્દ્ર – સાવડી ના બંગાવડી આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે ખાખરા વાડી વિસ્તારના સગર્ભા બહેનની ડિલિવરી કરવામાં આવેલ જે માટે ફીમેલ હેલ્થ વર્કર ગોપીબેન ભટ તથા CHO ઉનતી કંસારાએ જહેમત ઉઠાવેલ.