GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમા શ્રી રામ જન્મ ઉત્સવ નિમિત્તે સર્વે હિંદુ સંગઠનોની મીટીંગનું આયોજન

 

MORBI:મોરબીમાં શ્રી રામ જન્મ ઉત્સવ નિમિત્તે સર્વે હિંદુ સંગઠનોની મીટીંગનું આયોજન

 

 

મોરબી ખાતે શ્રી રામ જન્મ ઉત્સવ એટલે કે હિંદુ વિજય યાત્રા આવતી હોય જે શોભાયાત્રાના આયોજન સંદર્ભે સર્વે હિંદુ સંગઠનોની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી સમગ્ર સનાતની હિંદુ સમાજ તથા સર્વે હિંદુ સંગઠનની મીટીંગ તા. ૨૨ ને શનિવારે રાત્રે ૯ કલાકે શ્રી રામ જન્મ ઉત્સવ અનુસંધાને અયોધ્યાપૂરી રોડ ખાતેના જલારામ મંદિર ખાતે યોજાશે આ બેઠકમાં આપણો ધાર્મિક તહેવાર ભવ્ય અને દિવ્ય ઉજવવાનો હોય એટલે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય અને દિવ્ય રામ જન્મ ઉત્સવ હિન્દુ વિજય યાત્રા નું આયોજન કરવાનું હોય તો એ આયોજનના ભાગરૂપે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે

Back to top button
error: Content is protected !!