GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના ભૂતકોટડા ગામે દિવ્યાંગો દ્વારા ચલાવવામાં આવતું મતદાન મથક
TANKARA:ટંકારાના ભૂતકોટડા ગામે દિવ્યાંગો દ્વારા ચલાવવામાં આવતું મતદાન મથક
મતદારોને અગવડતા નાં પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તો વિશેષ બુથ પણ ઉભા કરવામાં આવ્યા છે જેમાં ટંકારાનાં ભૂતકોટડા ગામે આવેલ બુથનું સંચાલન દિવ્યાંગો દ્વારા કરવામા આવી રહ્યું છે. દિવ્યાંગ મતદારોને મતદાન મથક સુધી પહોચાડવા માટે વહીવટી તંત્ર પણ વાહન દ્વારા મતદાન મથક સુધી પહોંચાડી રહ્યું છે. ત્યારે દિવ્યાંગ મતદારો પણ લોકોને વધુને વધુ મતદાન કરે તેવી અપીલ કરી રહ્યા છે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.