GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા નજીક ડેમી-2માં એક યુવાને પડતું મુક્યું

 

TANKARA:ટંકારા નજીક ડેમી-2 માં એક યુવાને પડતું મુક્યું

 

 

ટંકારા નજીક રાજકોટ-મોરબી હાઈવે પર ડેમી-2 માં 12 નાલેથી એક યુવાને આજે પડતું મૂક્યું છે. આ યુવાન લજાઈ ગામનો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.આ યુવાનનું બાઈક પણ ત્યાંથી મળી આવ્યું બીજી તરફ ઘટનાની જાણ થતાં જ પીઆઇ છાસિયાની ટિમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. બીજી તરફ મોરબી ફાયરની ટિમે પણ ઘટના સ્થળે પહોંચી પાણીમાં યુવાનની શોધખોળ ચલાવી રહી છે.

Back to top button
error: Content is protected !!