GUJARATMAHISAGARSANTRAMPUR
માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે સંતરામપુર એસટી ડેપો ખાતે એએસપીની અધ્યક્ષતામાં મીટીંગ યોજાઇ

માર્ગ સલામતિ માસની ઉજવણીના ભાગરૂપે સંતરામપુર એસ. ટી. ડેપો ખાતે એ. એસ. પી ની અઘ્યક્ષતામાં મીટીંગ નું આયોજન કરવામાં આવયુ.
રિપોર્ટર..
અમીન કોઠારી મહીસાગર….
સંતરામપુરના એસ.ટી. ડેપો મેનેજર દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો નું સ્વાગત કરવામાં આવેલ.
ASP દ્વારા એકમના કર્મચારીઓને અક્સ્માત નિવારવા માટે રાખવી જોઈતી તકેદારી અંગે વિસ્તૃત જાણકારી અને સમજ આપવામાં આવી.આ મિટિંગમાં સંતરામપુર PI ડિંડોર ટ્રાફિક PSI સિસોદિયા ઉપસ્થિત રહેલ અને જરૂરી સૂચનો કરી અક્સ્માત નિવારવા હાકલ કરેલ હતી.




