GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના બંગાવડી ગામે આધેડે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

TANKARA:ટંકારાના બંગાવડી ગામે આધેડે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
મળતી માહિતી અનુસાર ટંકારના બંગાવડી ગામે રહેતા વિનોદભાઇ પીઠાભાઇ પડાયા ઉવ.૪૨ એ ગઈકાલ તા.૦૪/૧૦ના રોજ પોતાના ઘરમાં અંદરના રૂમમા લાકડાની આડી સાથે દોરડા વડે કોઇ કારણસર ગળેફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી તેમના નાનાભાઈ દ્વારા ટંકારા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી લાશને હોસ્પિટલ ખસેડવા સહિતની આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી હતી.








