GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારા ભાજપ અગ્રણી ભાવિન સેજપાલ દ્વારા નવી પાણીની પાઈપલાઈન કામગીરી નિરીક્ષણ કર્યું

TANKARA:ટંકારા ભાજપ અગ્રણી ભાવિન સેજપાલ દ્વારા નવી પાણીની પાઈપલાઈન કામગીરી નિરીક્ષણ કર્યું
ટંકારા પટેલ નગર સોસાયટી ખાતે ચાલી રહેલું નવી પાણીની પાઇપલાઇનનું કામ નું ભાજપના અગ્રણી ભાવિન સેજપાલ દ્વારા નિરીક્ષણ કરી અમુક સૂચનો આપ્યા અને કામનું નિરીક્ષણ કર્યું સાથે સાથે કામ દરમિયાન ભૂગર્ભ ની લાઈન ગેસની લાઈનને નુકસાન થાય તો પણ રીપેરીંગ કરી આપવા સૂચના આપી આ કામ સ્થાનિક લોકોની રજૂઆતથી ધારાસભ્યશ્રી તેમજ ટંકારા તાલુકા ભાજપની ટીમ મહેનતથી આ કામ ઝડપથી ચાલુ કરવામાં આવેલ હતું અને વહેલી તકે સ્થાનિક લોકોની સમસ્યાનું નિરાકરણ થાય તે માટે નિરીક્ષણ કરવામાં આવેલ હતું







