GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારા તાલુકાના નેસડા ( ખા.) ગામે મેલેરિયા અંગે જનજાગૃતિ લાવવા માટે જુથ ચર્ચા, પત્રિકા વિતરણ
TANKARA:ટંકારા તાલુકાના નેસડા ( ખા.) ગામે મેલેરિયા અંગે જનજાગૃતિ લાવવા માટે જુથ ચર્ચા, પત્રિકા વિતરણ
ટંકારા તાલુકાના નેસડા (ખા.)પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કેન્દ્ર હેઠળ ના ગામડામા આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ડો.ડી.જી.બાવરવા, મેડીકલ ઓફીસર શ્રુષ્ટી ભોરણીયા, સુપરવાઈઝર ઉમેશ ગોસાઈ જાગૃતિ લાવવા માટે રેલી, જુથ ચર્ચા, પત્રિકા વિતરણ ઉપરાંત રોગચાળો નિયંત્રિત કરવા માટે ગામડામા બંધિયાર રહેતા પાણી ભરેલા ખાડા ખાબોચીયા સહિતના પાણીના સંગ્રહ સ્થાનો મચ્છર ઉત્પત્તિ કેન્દ્રો છે. જેમા, ગપી અને ગંબુસીયા માછલી મુકવાની કામગીરી કરવામાં આવી હતી.આ તકે, ગામડાની સરકારી પ્રા.શાળામા પણ મેલેરીયા થી બચવા અંગે સમજ સમજ આપી હતી.