TANKARA -ICDO ઘટક ટંકારામાં પોષણ માસ અંતગર્ત વાનગી સ્પર્ધાનું આયોજન

TANKARA -ICDO ઘટક ટંકારામાં પોષણ માસ અંતગર્ત વાનગી સ્પર્ધાનું આયોજન
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ દ્વારા ચાલતા પોષણ અભિયાન અંતર્ગત દર વર્ષ સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે પોષણ માસ સપ્ટેમ્બર 2024 અંતર્ગત icds ઘટક ટંકારા ના લજાઈ સેજા મા આવેલ લજાઈ 1-2-3-4 આંગણવાડી માં સંયુક્ત રીતે વાનગી સ્પર્ધાનું આયોજન કરેલ જેમાં કુલ 35 સ્પર્ધાકોએ ભાગ લિઘેલ
આ કાર્યક્રમ સ્પર્ધામાં icds જિલ્લા પ્રોગ્રામ અધિકારી જલ્પાબેન ત્રિવેદી તાલુકા પંચાયત ટંકારા ઉપપ્રમુખ ચાર્મીબેન ભાવિનભાઈ સેજપાલ , તાલુકા વિકાસ અધિકારી રાવલ , બાળ વિકાસ યોજના અધિકારી તેજલ દેકાવડીયા ATDO પરાસરા, મુખ્ય સેવિકા રાજેશ્રીબેન ત્રિવેદી હાજર રહે સ્પર્ધકોમાં ભાગ લીધેલ સ્પર્ધકોને પૈકી પ્રથમ ,બિજાવ,ત્રિજા નંબર આવેલ સ્પર્ધાકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ
જિલ્લા પ્રોગ્રામ ઓફિસર જલ્પાબેન ત્રિવેદી દ્વારા તમામ ઉપસ્થિત સ્પર્ધકોને, લાભાર્થી વાલીઓ અનેક ગ્રામજનોને સવતા , ઘાત્રી , કિશોરીઓ અને બાળકોના પોસણ પરિણામોની સવૅગહી રીતેશ સુધારવાના પ્રયાસો વિશે માર્ગદર્શન આપેલ cDpo તેજલ દેકાવડીયા દ્વારા સ્પર્ધકોમાં વધુ ઉત્સાહ ઉદભવે અને ભાગ લીઘા બદલ આભાર વ્યક્ત કરેલ આ સ્પર્ધકોને સફળ બનાવવા લજાઈ આંગણવાડીના વર્કરો બહેનો દ્વારા જહેમત ઉઠાવેલ












