GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA ટંકારામાં યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું
TANKARA ટંકારામાં યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું
મળતી માહિતી મુજબ ટંકારામાં મેઈન બજાર નજીક સરકારી હોસ્પિટલની બાજુમાં રહેતા નજેમાબેન ઈરફાનભાઈ બાબભાઈ કાસમાણી ઉવ.૨૩ એ ગઈ તા.૨૨/૦૮ના રોજ પોતાના રહેણાંક મકાનમાં કોઈ અકળ કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેને પ્રથમ ટંકારા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી ત્યારબાદ વધુ સારવારમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવતા જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે નજેમાબેનને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.