GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારના જબલપુર ગામે તીનપત્તીના જુગાર રમતા ૬ ઇસમો ઝડપાયા 

 

TANKARA:ટંકારના જબલપુર ગામે તીનપત્તીના જુગાર રમતા ૬ ઇસમો ઝડપાયા

 

 

ટંકારા પોલીસે મળેલ બાતમીને આધારે ટંકારા તાલુકાના જબલપુર ગામે દરોડો પાડી ગંજીપત્તાના પાના વડે પૈસાની હરજીતનો તીનપત્તીનો જુગારની બાઝી માંડી બેઠેલા મહેશભાઈ ઉર્ફે કાતીયો નરભેરામભાઇ કાનાણી ઉવ.૨૯, ગોરધનભાઇ ઠાકરશીભાઇ લો ઉવ.૬૦, અરજણભાઈ રામજીભાઈ કગથરા ઉવ.૫૮, હેમતભાઈ ડાયાભાઇ કુંડલીયા ઉવ.૪૫ રહે. ગામ.જબલપુર તા.ટંકારા, હેમંતભાઈ કલ્યાણજીભાઇ ભાલોડીયા ઉવ.૫૪ રહે. ટંકારા ગાયત્રીનગર, હીરાભાઈ ભગવાનજીભાઈ ભાલોડીયા ઉવ.૬૪ રહે.લક્ષ્મીનારાયણ મંદિર સામે ટંકારાવાળાને રંગેહાથ ઝડપી લઈ જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૬૨,૭૦૦/- કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગરધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!