TANKARA :ટંકારા નજીક ખજુર હોટલ પાસે કારને આંતરી લાખો રૂપિયા લુંટ

MORBI: ટંકારા નજીક ખજુર હોટલ પાસે કારને આંતરી લાખો રૂપિયા લુંટ
મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર ટંકારા નજીક ખજુરા હોટલ પાસે રાજકોટ બાજુથી આવતી ગાડીને અંતરવામાં આવી હતી ત્યારબાદ ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા હતા અને ગાડીમાં બેઠેલ વ્યક્તિને માર મારીને તેની પાસે રોકડા રૂપિયા ભારે થેલાની લૂંટચલાવવામાં આવી
મળતી માહિતી મુજબ ટંકારા નજીક ખજૂરા હોટલ સામેથી કાર પસાર થઈ રહી હતી ત્યારે તે કારને અંતરવામાં આવી હતી અને કારના કાચ તોડી નાખવામાં આવ્યા હતા અને બાદમાં કારમાં બેઠેલ વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો અને કારમાં રોકડ રૂપિયા ભરેલ થેલો હતો તેની ધોળા દિવસે દિવસે લૂંટ કરવામાં આવી હતી. જોકે, આ બનાવની હજુ કોઈ ફરિયાદ નોંધાયેલ નથી પરંતુ સૂત્રો પાસેથી મળી રહેલ માહિતિ મુજબ લૂંટ કરવામાં આવી હતી અને લૂંટ કરીને ભાગેલ શખ્સોને પકડવા માટે ટંકારા પોલીસ ઉપરાંત એલસીબી અને એસઓજી ધીમો ઘટના સ્થળે દોડી જઇને હાલ પોલીસે દ્વારા નાકાબંધી સહિતની કામગીરી હાથ ધરેલ છે







