GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારા તાલુકાના સજનપર ગામે મરછું તારા વહેતાપાણી નાટક યોજાશે
TANKARA:ટંકારા તાલુકાના સજનપર ગામે મરછું તારા વહેતાપાણી નાટક યોજાશે
ટંકારા તાલુકાના સજનપર ગામે તા.03/11/24 ને રવિવાર ના રોજ રાત્રે 9:30 કલાકે ગૌ શાળા ના લાભાર્થેભાઈ બિજના દિવસે – મહાન ઐતિહાસિક નાટક મરછું તારા વહેતાપાણી યાનેકે ઢેલડી નગર નો ઇતિહાસ સાથે હાસ્ય રસિક કોમીક તો ખરુંજ આ કાર્યક્રમ માં પધારવા દરેક ધર્મપ્રેમી તથા ગૌ પ્રેમી જાહેર જનતાને બાપા સીતારામ ગૌ સેવા યુવક મંડળ સજનપર તથા સમસ્ત સજનપર ગામ વતી ભાવ ભર્યું આમન્ત્રણ છે