GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપરથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

TANKARA:મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપરથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર કમ્ફર્ટ હોટલ સામે શંકાસ્પદ હાલતમાં પ્લાસ્ટિકની થેલી લઈને ઉભેલ શખ્સની તલાસી લેતા, પ્લાસ્ટિકની થેલીમાંથી વિદેશી દારૂ રોયલ સ્ટગ વ્હિસ્કીની બે બોટલ કિ.રૂ.૧,૩૪૬/- મળી આવી હતી, જેથી આરોપી ભવિનભાઈ વિનોદભાઈ ચાવડા ઉવ.૨૨ રહે.વિરપર તા.ટંકારા વાળાની અટક કરવામાં આવી હતી, ત્યારે વિદેશી દારૂ અંગે પકડાયેલ આરોપીની સઘન પૂછતાછ કરતા, વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા સાહિલભાઈ સીદીકભાઈ ચાનીયા પાસેથી લઈ આવ્યાની કબુલાત આપતા ટંકારા પોલીસે તે આરોપીને ફરાર દર્શાવી, બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.હેઠળ ગુનો નોધી ધોરણસરની ની કાર્યવાહી હાથ ધરી

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93





