GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના નવયુગ સંકુલ, વિરપર ખાતે નેશનલ સાયન્સ ડેની ઉજવણી

TANKARA:ટંકારાના નવયુગ સંકુલ, વિરપર ખાતે નેશનલ સાયન્સ ડેની ઉજવણી
નવયુગ સંકુલ, વિરપર ખાતે નેશનલ સાયન્સ ડેની ઉજવણી કરવામાં આવી. આ અવસરે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરવામાં આવી, જેમાં ઓર્ગેનિક ખેતી, વાયુ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, આરોગ્ય સંબંધિત કૃતિઓ
આધુનિક ટેકનોલોજી,વિષયક મોડેલ્સ રજૂ કરવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં તમામ વિજ્ઞાન વિષય ના શિક્ષકો તેમજ પ્રિન્સિપાલ શ્રી રાવલ સરના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો.આ કાર્યક્રમમાં પ્રેરણાસ્ત્રોત
પી.ડી.કાંજીયા સર, બળદેવ સર તથા દરેક વિભાગીય વડા ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રેરણા પુરી પાડી હતી.
વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવ્યો.









