GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારા તાલુકાના સજનપર ગામે ભાઈબીજ ના રોજ નાટક નું આયોજન
TANKARA:ટંકારા તાલુકાના સજનપર ગામે ભાઈબીજ ના રોજ નાટક નું આયોજન
ટંકારા તાલુકાના સજનપર ગામે તા.૨૩/૧૦/૨૫ ને ગુરુવાર (ભાઈબીજ)ના રોજ બાપા સીતારામ ગૌ સેવા યુવક મંડળ તથા સમસ્ત સજનપર ગામ દ્વારા આયોજિત ગૌશાળા ના લાભાર્થે મહાન ઐતિહાસિક નાટક જેસલ તોરલ અને હાસ્ય રસિક કોમિક ગાંડિયાની ગાંડાઈ રાત્રે ૯:૩૦ કલાકે રાખેલ છે તો દરેક ધર્મ પ્રેમી ગૌ પ્રેમી જહેર જનતાને નાટકમા પધારવા બાપા સીતારામ ગૌ સેવા યુવક મંડળ તથા સમસ્ત સજનપર ગામ વતી હાર્દિક આમન્ત્રણ છે