GUJARATMORBIMORBI CITY / TALUKO
TANKARA પી.એમ.શ્રી સજનપર પ્રાથમિક શાળા-ટંકારા તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં પ્રથમ
TANKARA પી.એમ.શ્રી સજનપર પ્રાથમિક શાળા-ટંકારા તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં પ્રથમ
નાલંદા વિદ્યાલય ખાતે યોજાયેલ ટંકારા તાલુકા કક્ષા કલા મહાકુંભમાં પી. એમ. શ્રી સજનપર પ્રાથમિક શાળાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન રહ્યું જેમાં હાર્મોનિયમ વાદન માં પ્રથમ નંબર ગામી ધ્રુવ મનસુખભાઈ દ્વિતીય નંબર ભૂત દક્ષ જનકભાઈ તબલા વાદન માં તૃતીય નંબર પઢારિયા પાર્થ હર્ષદભાઈ લગ્ન ગીત માં દ્વિતીય નંબર બરાસરા ફેની પિયુષભાઈ તેમજ જાદવ લક્ષ્મી વિનોદભાઈ
એ તૃતીય નંબર મેળવી શાળનું ગૌરવ વધારેલ છે આ તમામ વિદ્યાર્થીઓને અને તેમને તૈયારી કરાવનાર શાળાના શિક્ષિકા બહેનશ્રી આરદેશણા રેખાબેનને આચાર્યશ્રી અલ્પેશભાઈ પુજારા અને શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવેલ