GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના (મોટારામપર)ના શ્રી નારીચાણિયા હનુમાનજી જન્મોત્સવ ધામધુમ પુર્વક ઉજવવામાં આવશે

TANKARA:ટંકારાના (મોટારામપર)ના શ્રી નારીચાણિયા હનુમાનજી જન્મોત્સવ ધામધુમ પુર્વક ઉજવવામાં આવશે

Oplus_131072

આ તકે યજ્ઞ (હવન) બટુક ભોજન બ્રહ્મ ચોરાશી સમુહ પ્રસાદ ને મહા આરતી વગેરે નુ આયોજન કરવામાં આવ્યું છે તો દરેક સેવકો તથા ધર્મ પ્રેમી જનતાને દર્શન તથા પ્રસાદ નોલાભ લેવા માટે સમસ્ત સેવક તથા મહંત શ્રી ભરતદાસજી કુબાવત તરફથી જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે પ્રસાદ ની વ્યવસ્થા હનુમાનજીના સેવકો ની કમીટી તરફથી છે વ્યક્તિ ગત નથી કોઈ પ્રસાદ લેવા સંકોચ ન રાખવો તેમ પણ અંત માં આ ભગીરથ કાર્ય માટે કોઈ એ સભ્ય માટે નામ લખાવવુ હોય તો આવકાર્ય છે ભરતદાસજી કુબાવત તરફથી જણાવ્યું છે

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!