GUJARATMORBIMORBI CITY / TALUKO
TANKARA:ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ; ટંકારા નગરપાલિકાનું આયોજન
TANKARA:ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ; ટંકારા નગરપાલિકાનું આયોજન
વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે ત્યારે ટંકારા નગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહની થીમ સાથે ભીંતચિત્રો દોરવામાં આવ્યા છે.
વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લામાં ટંકારા નગરપાલિકા દ્વારા જાહેર જગ્યાઓએ આત્મનિર્ભર ભારતન, હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી, સ્વચ્છતા અભિયાન સહિત વિવિધ જાગૃતિ સંદેશ સાથે ભીંતચિત્રો દોરવામાં આવ્યા છે. ચિત્રો થકી દિવાલો વિકાસ સપ્તાહના સંદેશ ના રંગે રંગાઈ છે.