GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA ટંકારાના સુરાપુરા ઘામ ખાતે કોળી ઠાકોર સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો

TANKARA ટંકારાના સુરાપુરા ઘામ ખાતે કોળી ઠાકોર સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો
તા ,28 ./ 12/2025 રવિવાર ના મોરબી જીલ્લા ના ટંકારા સુરાપુરા ઘામ કોળી ઠાકોર સમાજ નુ સ્નેહમિલન સમારોહ યોજાઓ હતો સમગ્ર મોરબી જીલ્લા માથી ટંકારા વાંકાનેર હળવદ માળીયા મોરબી થી આગેવાનો બોહળી સંખ્યા મા હાજર રહીયા હતા આવનારા દીવસ મા સિક્ષણ સેત્રે આગળ વઘે તેમજ ઓબીસી વર્ણી કરણ નો સમાજના લોકો ને લાભ મેળવા માટે ચર્ચાઓ કરવા માટે ને આકાર્યક્રમ સફળ બનાવા માટે દિપકભાઇ ભાનુભાઈ બાબરીયા મોરબી જિલ્લા કોળી ઠાકોર સમાજ ગૃપ દ્વારા જહેમત ઉઠાવામા આવી હતી







