TANKARA:ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે જાહેરમાં જુગાર રમતાં ૭ ઈસમો ઝડપાયા

TANKARA:ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે જાહેરમાં જુગાર રમતાં ૭ ઈસમો ઝડપાયા
ટંકારા તાલુકાના લજાઇ ગામથી ભરડીયા રોડ ઉપર જતા બજરંગ પોલીમર્સ કારખાનાની બાજુમાં આવેલ વાડીની ઓરડીની બહાર ઇલેકટ્રીક લાઇટના અંજવાળે જાહેરમાં ગોળકુંડાળુ કરી અમુક ઇસમો જુગાર રમતા હોવાની બાતમીના આધારે રેઇડ કરી આરોપી ચીમનભાઈ ચંદુભાઈ ભાભોર (ઉ.વ. ૪૫) રહે. સેજાવાડા તા.ભાભર જી.અલીરાજપુર (એમ.પી.), સુરસિંહ ભનાભાઈ છપનીયા (ઉ.વ. ૩૫) રહે. મુળ ગામ કુસુમ્બા તા.કઠીવાળા જી.અલીરાજપુર (એમ.પી.), કેવલભાઈ નાનસિંહ મેડા (ઉ.વ. ૩૬) રહે. મુળ ગામ કોરીયાપર ઘાટી ફળીયા તા.ભાભરા જી.અલીરાજપુર (એમ.પી.), નિલેશભાઇ રમેશભાઈ ભુરીયા (ઉ.વ. ૩૬) રહે. મુળ ગામ નવાનગર પાનીવડીયા ફળીયુ તા. ધાનપુર જી.દાહોદ, ઇન્દ્રભાઇ બસુભાઇ બીલવાલ (ઉ.વ. ૨૫) રહે. મુળ ગામ મોરગા મીમા ફળીયુ તા.કઠીવાળા જી.અલીરાજપુર (એમ.પી.), કેરલાભાઇ રેમલીયાભાઇ મેડા (ઉ.વ. ૨૭) રહે. મુળ ગામ મંડાળ માપીદાળ ફળીયુ તા.કઠીવાળા જી.અલીરાજપુર (એમ.પી.), દિનેશભાઇ બસુભાઇ સીંગાડ (ઉ.વ. ૨૮) રહે. મુળ ગામ સનોળ જયોતીયા ફળીયુ તા.રાણાપુર જી.જાબવા (એમ.પી.) વાળને રોકડ રૂ.૩૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે. અંજવાળે જાહેરમાં ગોળકુંડાળુ કરી અમુક ઇસમો જુગાર રમતા હોવાની બાતમીના આધારે રેઇડ કરી આરોપી ચીમનભાઈ ચંદુભાઈ ભાભોર (ઉ.વ. ૪૫) રહે. સેજાવાડા તા.ભાભર જી.અલીરાજપુર (એમ.પી.), સુરસિંહ ભનાભાઈ છપનીયા (ઉ.વ. ૩૫) રહે. મુળ ગામ કુસુમ્બા તા.કઠીવાળા જી.અલીરાજપુર (એમ.પી.), કેવલભાઈ નાનસિંહ મેડા (ઉ.વ. ૩૬) રહે. મુળ ગામ કોરીયાપર ઘાટી ફળીયા તા.ભાભરા જી.અલીરાજપુર (એમ.પી.), નિલેશભાઇ રમેશભાઈ ભુરીયા (ઉ.વ. ૩૬) રહે. મુળ ગામ નવાનગર પાનીવડીયા ફળીયુ તા. ધાનપુર જી.દાહોદ, ઇન્દ્રભાઇ બસુભાઇ બીલવાલ (ઉ.વ. ૨૫) રહે. મુળ ગામ મોરગા મીમા ફળીયુ તા.કઠીવાળા જી.અલીરાજપુર (એમ.પી.), કેરલાભાઇ રેમલીયાભાઇ મેડા (ઉ.વ. ૨૭) રહે. મુળ ગામ મંડાળ માપીદાળ ફળીયુ તા.કઠીવાળા જી.અલીરાજપુર (એમ.પી.), દિનેશભાઇ બસુભાઇ સીંગાડ (ઉ.વ. ૨૮) રહે. મુળ ગામ સનોળ જયોતીયા ફળીયુ તા.રાણાપુર જી.જાબવા (એમ.પી.) વાળને રોકડ રૂ.૩૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.









