GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA ટંકારા તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

TANKARA ટંકારા તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

 

 

ટંકારા: ટંકારાના ઉગમણા ઝાંપા નજીક તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.


ટંકારા તાલુકા પોલીસનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે ટંકારા ઉગમણા ઝાપા પાસે રેઇડ કરતા જાહેરમાં તીન પતીનો રોન પોલીસનો જુગાર રમતા ત્રણ ઈશમો જીગ્નેશભાઇ કાળુભાઈ ઉઘરેજા, મેરૂભાઇ ભુદરભાઈ સારેસા, મોતીભાઈ છગનભાઇ જાદવ રહે. ત્રણે ટંકારા ઉગમણાનાકા તા. ટંકારાવાળાને રોકડા રૂ. ૧૦,૫૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરૂધ્ધ જુગારધારા કલમ-૧૨ મુજબ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!