GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના નાના ખીજડીયા ગામે હજરત ભોળાપીર વલીનાં ઉર્ષની ભવ્ય ઉજવણી કરાઈ

TANKARA:ટંકારાના નાના ખીજડીયા ગામે હજરત ભોળાપીર વલીનાં ઉર્ષની ભવ્ય ઉજવણી કરાઈ
મોરબી જિલ્લા નાં ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે હજરત ભોળાપીર વલી નાં ઉર્ષ મુબારક ની સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી હઝરત ભોળાપીર વલી નાં ઉર્ષ મુબારક છેલ્લા ૧૦ વર્ષ થી ગામજનો દ્વારા ઉજવવા આવે છે આ પ્રસંગે સંદલ શરીફ ની ન્યાજ સરીફ સહિતના કાર્યક્રમ યોજાયા હતા આ કાર્યક્રમમાં ટંકારા પીઆઇ કે.એમ.છાસીયા નાના ખીજડીયા ગામના માજી સરપંચ ફિરોજ ભાઈ દધોરીયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ગામના આગેવાન હાજી નુર મામદભાઈ આગરીયા દ્વારા પીઆઇ કે.એમ.છાસીયા ને સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા..









