MORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાની લતીપર ચોકડી પાસેથી શનિવારી બજારમાંથી યુવાનના મોબાઈલ ચોરી

TANKARA:ટંકારાની લતીપર ચોકડી પાસેથી શનિવારી બજારમાંથી યુવાનના મોબાઈલ ચોરી
ટંકારાની લતીપર ચોકડી પાસે શનિવારી બજારમાંથી યુવાનનો મોબાઈલ ચોરી થયો હોવાની ફરિયાદ ટંકારા પોલીસમાં નોંધાઈ છે.
ટંકારાના સાવડી ગામે રહેતા કલ્પેશભાઈ શંકરભાઈ કટારા એ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા.૨૨ ના રોજ તેનોભાઈ જયેશભાઈ ટંકારા લતીપર ચોકડી પાસે શનિવારી બજારમાંથી રીયલમી કંપનીનો મોબાઈલ કીમત રૂ.૮૫૦૦ ની કોઈ અજાણ્યો ઇસમ નજર ચૂકવી ચોરી કઈ લઇ ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે






